ગુજરાતની યુનિવર્સિટીઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આજે 24 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. તમામ સરકારી યુનિવર્સિટીઓમાં 23મી જૂનના રોજ ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યુ હતુ. યુજી-પીજીમાં સેમેસ્ટર-1નું શૈક્ષણિક સત્ર આગામી 26મી જુનથી શરૂ કરવાનું આયોજન કરાયુ છે. પરંતુ કોમન પ્રવેશ પ્રક્રિયાના ધાંધિયા જોતા યુજી સેમેસ્ટર-1નું સત્ર કેલેન્ડરની નિયત તારીખ મુજબ એટલે કે, 26મી જૂનથી … Continue reading ગુજરાતની યુનિવર્સિટીઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ