આજે રાષ્ટ્રીય અંગદાન દિવસઃ ગુજરાતમાં કિડનીના 1865, લીવરના 344 દર્દી અંગદાનની પ્રતીક્ષામાં

અમદાવાદઃ આજે રાષ્ટ્રીય અંગદાન દિવસ છે. ત્યારે એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી આઠ વ્યક્તિને નવજીવન મળે છે. જોકે હજુ અંગદાન મામલે જોઈએ તેવી જાગૃત્તિ આવી નથી. ગુજરાત રાજ્યની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગોનું દાન મળ્યું છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કિડનીમાં અંદાજે 1865 અને લીવરના 344 દર્દી … Continue reading આજે રાષ્ટ્રીય અંગદાન દિવસઃ ગુજરાતમાં કિડનીના 1865, લીવરના 344 દર્દી અંગદાનની પ્રતીક્ષામાં