Narmada ડેમની સપાટી 137 મીટરને પાર, મહત્તમ સપાટીથી માત્ર 1.64 મીટર દુર
નર્મદાઃ નર્મદા(Narmada)ડેમના ઉપરવાસ વિસ્તારમાં વરસાદ ચાલુ રહેતા ડેમમાં પાણીની આવક વધી રહી છે. જેના પગલે આ ચોમાસામાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની સપાટી 137 મીટરને પાર થઈ છે. અત્યાર સુધી ઉપર વાસમાંથી 3,77406 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા નદીમાંથી કુલ 3,46496 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમની સપાટી વધવાને કારણે વડોદરા, ભરૂચ … Continue reading Narmada ડેમની સપાટી 137 મીટરને પાર, મહત્તમ સપાટીથી માત્ર 1.64 મીટર દુર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed