રાજકોટ મહાનગરપાલિકામાં બજેટને લઈને જનરલ બોર્ડ મળ્યું..
આજરોજ રાજકોટ મહાનગરપાલિકા નું 2024-25ના વર્ષનું બજેટ જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયું હતું તેને જનરલ બોર્ડમાં મૂકવામાં આવ્યું હતું અને સર્વનું મતે તેનો સ્વીકાર થયો હતો.બજેટની ચર્ચા દરમિયાન શાસક વિપક્ષ આમને સામને આવી ગયા હતા. વિપક્ષના એકમાત્ર નેતા ભાનુબેન સુરાણીએ વિકાસના કાર્યો માત્ર કાગળ ઉપર જ રહે છે અને પૂરા થતા નથી તેવા આક્ષેપો કર્યા … Continue reading રાજકોટ મહાનગરપાલિકામાં બજેટને લઈને જનરલ બોર્ડ મળ્યું..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed