મિ.ચુડાસમા, સ્થળ, જગ્યા, તારીખ,તિથી તમારા- કહો ત્યારે આવીએ હિસાબ કરવા -પૂંજા વંશ

જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના જીત્યા બાદ હજુ પણ તેમના એક નિવેદન નો ચરુ હજુ પણ ઉકળે છે. સાંસદ ચુડાસમા પોતાની જીત બાદના એક અભિવાદન કાર્યક્રમ માં એવા વેણ બોલતા કેટલાક લોકોને ખૂલી ધમકીની બૂ આવી. હવે કોંગ્રેસનાં આભાર – અભિવાદન કાર્યક્રમમાં જુયાંગઢના પ્રશ્નાવાડામાં કોંગ્રેસ નેતા પૂંજા વંશ આક્રમક મૂડમાં આવ્યા હતા. … Continue reading મિ.ચુડાસમા, સ્થળ, જગ્યા, તારીખ,તિથી તમારા- કહો ત્યારે આવીએ હિસાબ કરવા -પૂંજા વંશ