રાજકોટ સંસદીય બેઠક પર પરસોત્તમ રૂપાલાની પસંદગી થતા સાંસદ મોહન કુંડારીયાનો રાજીપો

રાજકોટ: મીડિયા સાથે વાત કરતા સાંસદ મોહનભાઈ કુંડારિયા એ પરસોત્તમ રૂપાલાને આવકાર્યા હતા અને તેમને ટિકિટ ન મળવા પાછળ એક સરસ વાત કરી હતી રાજ્યકક્ષા તથા કેન્દ્ર કક્ષાએ પરસોત્તમ રૂપાલાની પસંદગી થતા “એક જ મા ને બે બાળક હોય ત્યારે મોટા બાળક પાસેથી રમકડું લઈ અને નાના બાળકને આપે તેમાં કશું અજુગતું નથી” જોકે આ … Continue reading રાજકોટ સંસદીય બેઠક પર પરસોત્તમ રૂપાલાની પસંદગી થતા સાંસદ મોહન કુંડારીયાનો રાજીપો