Vibrant Summit ના મહેમાન બનેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિનું નીકળ્યું અમદાવાદ કનેક્શન!

ગાંધીનગર: ‘ગુજરાત તો મારું બીજું ઘર છે’ તેવું જણાવતા મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ જ્યારે Vibrant Gujaratમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી, ત્યારે તેમણે IIM અમદાવાદમાં તેમના અભ્યાસના દિવસો વાગોળ્યા હતા.મોઝામ્બિક આફ્રિકાનો એક દેશ છે, તેના રાષ્ટ્રપતિ ફિલિપ જેકીન્ટો ન્યુસી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મહાત્મા મંદિર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે … Continue reading Vibrant Summit ના મહેમાન બનેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિનું નીકળ્યું અમદાવાદ કનેક્શન!