Gujarat ના મોરબીમાં યુવાનને ચોરીની આશંકાએ માર માર્યો, પોલીસે ફરિયાદ દાખલ કરી

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)મોરબીમાં દલિત યુવાનને ચોરીની આશંકાને પગલે માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. જેમાં પોલીસ ફરિયાદ મુજબ એસ્ટીલા સિરામીક કારખાનામાં કામ કરવા ગયેલા યુવાનને કારખાનાના માસ્તર અને બે અજાણ્યા યુવાને માર મારવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ ફરિયાદી પ્રવિણભાઇ ડાયાભાઇ ભોયા અલગ અલગ સીરામીક કારખાનામાં પેલેટ પેકીંગની મજુરી કામ કરી કુટુંબનું … Continue reading Gujarat ના મોરબીમાં યુવાનને ચોરીની આશંકાએ માર માર્યો, પોલીસે ફરિયાદ દાખલ કરી