500 રૂપિયાની લાંચની સજા 5 વર્ષની જેલ: કોન્સ્ટેબલે 2014માં માંગી હતી…

મોરબી: કહેવાય છે કે તમારું કરેલું ખોટું કામ તમારો સાથ નથી છોડતું. આવો જ એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. અહી માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી 500 રૂપિયાની લાંચ માંગી હતી. જેના કેસમાં કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને 5,000 નો દંડ ફટકાર્યો છે. આ પણ … Continue reading 500 રૂપિયાની લાંચની સજા 5 વર્ષની જેલ: કોન્સ્ટેબલે 2014માં માંગી હતી…