Morbi Mishap: 14 મહિનાથી જેલમાં રહેલા જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
અમદાવાદઃ મોરબી દુર્ઘટનાના મુખ્ય આરોપી, આરોવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. જયસુખ પટેલે 14 મહિના એટલે કે 400 દિવસ બાદ જેલની બહાર આપશે. જોકે કોર્ટે અમુક શરતો સાથે જામીન આપ્યા છે. પટેલે જામીન મેળવવા ઘણી અલગ અલગ અરજીઓ અલગ અલગ કોર્ટમાં કરી હતી. બે બેંચની જજે તેમને શરતી જામીન આપ્યાનું પ્રાથમિક … Continue reading Morbi Mishap: 14 મહિનાથી જેલમાં રહેલા જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed