Gujarat Monsoon: ગુજરાત પર મેઘરાજા મહેરબાન, 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ

અમદાવાદ: ગુજરાત પર સક્રિય થયેલી બે વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસી (Rain in North-central Gujart) રહ્યો છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા થઇ ગયું છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 116 તાલુકામાં વરસાદ … Continue reading Gujarat Monsoon: ગુજરાત પર મેઘરાજા મહેરબાન, 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ