Gujarat માં ચોમાસું સક્રિય થયું, દ્વારકામાં છ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ધીરે ધીરે ચોમાસું(Monsoon)સક્રિય થઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઇ છે. દક્ષિણ પશ્ચિમી ચોમાસાના અસરથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.24 કલાકમા ખંભાળીયામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી અને … Continue reading Gujarat માં ચોમાસું સક્રિય થયું, દ્વારકામાં છ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો