Surat ના ઉમરપાડામાં બે કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, જળબંબાકારની સ્થિતિ

સુરત : ગુજરાતના ચોમાસાની(Monsoon 2024) શરૂઆત સાથે જ અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. જેમાં સુરત(Surat) જિલ્લાના ઉમરપાડામાં જ્યારે આભ ફાટ્યું હોય તેમ છેલ્લા બે કલાકમાં 10 ઇંચ પણ વધારે વરસાદ ખાબક્યો છે. જેના લીધે જનજીવન અસર પડી છે. … Continue reading Surat ના ઉમરપાડામાં બે કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, જળબંબાકારની સ્થિતિ