Monsoon 2024 : જાણો કયા પહોંચ્યું ચોમાસું, મુંબઈ અને Gujarat માં ક્યારે કરશે એન્ટ્રી

નવી દિલ્હી : કેરળમાં સમય પૂર્વે પહોંચેલું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું(Monsoon 2024) પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર(Maharastra) અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. જ્યારે દિલ્હીનું હવામાન પણ ખુશનુમા રહેવાની આશા છે. આ અઠવાડિયે હળવો વરસાદ થવાની સંભાવના છે. જો કે, મધ્યપ્રદેશ અને ગુજરાત(Gujarat) સહિત ઘણા રાજ્યોના કેટલાક ભાગોમાં હજી … Continue reading Monsoon 2024 : જાણો કયા પહોંચ્યું ચોમાસું, મુંબઈ અને Gujarat માં ક્યારે કરશે એન્ટ્રી