Monsoon 2024: ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશમાં આગળ વધી રહ્યું ચોમાસું, 72 કલાકનું કાઉન્ટ ડાઉન શરૂ

નવી દિલ્હી : દિલ્હીમાં લાંબા સમયથી કાળઝાળ ગરમીથી પીડાતા લોકોને રાહત થઈ છે જેમાં કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. આ દરમ્યાન હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે આગામી 4 થી 5 દિવસ દરમિયાન દિલ્હી, યુપી, પંજાબ અને હરિયાણા સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત મળશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon 2024)ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત, … Continue reading Monsoon 2024: ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશમાં આગળ વધી રહ્યું ચોમાસું, 72 કલાકનું કાઉન્ટ ડાઉન શરૂ