પાલનપુર : ગુજરાતમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે. ત્યારે આજે બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર કરવા માટે ગુજરાતમાં આવ્યા હતા. પ્રિયંકાએ જનસભાની શરુઆત મા અંબાના જયકાર સાથે કર્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યુ કે દુનિયાની સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા છે. તેને ભાજપનાં નેતાઓ પર … Continue reading “મોદીજી ગુજરાતને ભૂલી ગયા છે, એટલે જ વારાણસીથી ચૂંટણી લડે છે” લાખણીમાં પ્રિયંકા ગાંધીનું જનસભાને સંબોધન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed