Vadodara માં હવે લોકોના આક્રોશનો ભોગ બની રહ્યા છે ધારાસભ્યો અને કોર્પોરેટરો

અમદાવાદઃ વડોદરામાં(Vadodara)છેલ્લા ત્રણ દિવસથી પૂરની સ્થતિનું નિર્માણ થયું છે. ત્યારે ત્રણ દિવસ દરમિયાન પડેલી મુશ્કેલીના પગલે લોકોમાં સરકાર અને તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. પૂરની સ્થિતિમાં લોકોને ત્રણ દિવસ સુધી ઘરોમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન લોકોને પીવાનું પાણી પણ મળ્યું ન હતું. ત્યારે હવે વડોદરા શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો અને મેયર અસરગ્રસ્ત વિસ્તારોની … Continue reading Vadodara માં હવે લોકોના આક્રોશનો ભોગ બની રહ્યા છે ધારાસભ્યો અને કોર્પોરેટરો