આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી; 7 જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદ: રાજ્ય પર વરસાદી સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે આજે સમગ્ર રાજ્યમાં 61 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. આજેપણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આજે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનાં અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે બપોર … Continue reading આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી; 7 જિલ્લામાં રેડ એલર્ટ