Good news: કોરોનાકાળમાં બંધ કરાયેલી 22 મેમુ ડેમુ ટ્રેન એક જુલાઈથી ફરી દોડશે

અમદાવાદઃ અમદાવાદ-વડોદરા, સાબરમતી-મહેસાણા સહિત 22 મેમુ, ડેમુ ટ્રેન એક જુલાઈથી ફરી દોડતી થશે, અત્યાર સુધી સ્પેશિયલ ટ્રેનના નામે દોડાવાતી તમામ ટ્રેન નિયમિત નંબર સાથે દોડાવવાનો નિર્ણય કરાયો છે. કોરોના મહામારી શરૂ થયા બાદ અમદાવાદ સહિત દેશમાં તમામ ટ્રેનોનું સંચાલન રદ કરી દેવાયું હતું. (Memu trains will start again)રેલવે અધિકારીના જણાવ્યા મુજબ કોરોના મહામારી ઘટતા રેલવે … Continue reading Good news: કોરોનાકાળમાં બંધ કરાયેલી 22 મેમુ ડેમુ ટ્રેન એક જુલાઈથી ફરી દોડશે