ગુજરાત પર મેઘાની મહેરબાની ક્યારે?…તપતી ગરમીથી ત્રાહિમામ

અમદાવાદઃ દેશમાં સારા વરસાદની આગાહી થઈ છે, પરંતુ હજુ મુંબઈ સહિત મહારષ્ટ્રમાં પણ વરસાદે સત્તાવાર એન્ટ્રી લીધી નથી. મુંબઈમાં રોજ ઝાપટાં આવે છે, પરંતુ વરસાદ વરસ્યો નથી ત્યારે ગુજરાતમાં તો માત્ર ઝરમર વરસાદથી વાત આગળ વધી નથી. રાજ્યાન દક્ષિણ ભાગમાં ઝાપટાં પડ્યા છે ત્યારે બાકીના બધા વિસ્તારો ધગધગતી ગરમીથી તપી રહ્યા છે અને એક સારા … Continue reading ગુજરાત પર મેઘાની મહેરબાની ક્યારે?…તપતી ગરમીથી ત્રાહિમામ