મૌલવી મહંમદ સોહેલ અબુબકરને સુરતની કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે 11 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
સુરત: દેશના હિન્દુવાદી નેતાઓ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના (BJP)ના નેતાઓની હત્યાનું ષડયંત્ર રચના આરોપી મોહમ્મદ સોહેલ મૌલવી અબુબકર ટીમોલની સુરતમાંથી ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આજે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને સુરતની કોર્ટમાં રજૂ કરવામા આવ્યો હતો. સુરત કોર્ટે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત DCB પોલીસે મૌલવીના 14 દિવસના રિમાન્ડની … Continue reading મૌલવી મહંમદ સોહેલ અબુબકરને સુરતની કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે 11 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed