સુરત એરપોર્ટ પર ગજબનું ગોલ્ડ સ્મગલિંગ; દુબઈથી આવેલી મહિલા પાસેથી 41 લાખનું સોનું જપ્ત

સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પરથી 41 લાખ રૂપિયાના સોના સાથે એક મહિલાને ઝડપી લેવામાં આવી છે. બુધવારે જ શારજાહથી આવેલી મહિલા પાસે સ્કેનરમાં કઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી અને આ બાદ તેને ચેક કરવામાં આવી હતી. તમ કેપ્સ્યુલમાં 500 ગ્રામ સોનું મળી આવ્યું હતું. મહિલાએ બંને કેપ્સ્યુલ તેના પ્રાઇવેટ પાર્ટમાં છુપાવી હતી. … Continue reading સુરત એરપોર્ટ પર ગજબનું ગોલ્ડ સ્મગલિંગ; દુબઈથી આવેલી મહિલા પાસેથી 41 લાખનું સોનું જપ્ત