વડોદરા સ્ટેશન ખાતે ચાલી રહેલા કામને કારણે ઘણી ટ્રેનોને થશે અસર, આ છે યાદી

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એન્જિનિયરિંગના કામ માટે 21 જૂન 2024 થી 8 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ થશે. લગભગ 18 જેટલી ટ્રેનને અસર થઈ છે. જાણી લો કઈ કઈ ટ્રેન છશોર્ટ ટર્મિનેટ ટ્રેનો 21 જૂનથી 7 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન … Continue reading વડોદરા સ્ટેશન ખાતે ચાલી રહેલા કામને કારણે ઘણી ટ્રેનોને થશે અસર, આ છે યાદી