આપણું ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરા સ્ટેશન ખાતે ચાલી રહેલા કામને કારણે ઘણી ટ્રેનોને થશે અસર, આ છે યાદી


અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એન્જિનિયરિંગના કામ માટે 21 જૂન 2024 થી 8 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ થશે. લગભગ 18 જેટલી ટ્રેનને અસર થઈ છે. જાણી લો કઈ કઈ ટ્રેન છ
શોર્ટ ટર્મિનેટ ટ્રેનો

  1. 21 જૂનથી 7 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન 19820 કોટા-વડોદરા એક્સપ્રેસને છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09392 ગોધરા-વડોદરા મેમૂ છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  3. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  4. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  5. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  6. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09320 દાહોદ-વડોદરા મેમૂ છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  7. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  8. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09161 વલસાડ-વડોદરા પેસેન્જર મિયાગામ કરજણ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને મિયાગામ કરજણ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

    શોર્ટ ઓરિજિનેટ ટ્રેનો
  9. 22 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 19819 વડોદરા-કોટા એક્સપ્રેસ છાયાપુરી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  10. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  11. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09391 વડોદરા-ગોધરા મેમુ છાયાપુરી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  12. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  13. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  14. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09317 વડોદરા-દાહોદ મેમુ છાયાપુરી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  15. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  16. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09162 વડોદરા-વલસાડ પેસેન્જર મિયાગામ કરજણ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-મિયાગામ કરજણ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  17. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર વડોદરાને બદલે પ્રતાપનગર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
  18. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09319 વડોદરા-દાહોદ મેમુ છાયાપુરી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  19. 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Also Read: Sikkim માં ભૂસ્ખલન વચ્ચે ફસાયેલા ગુજરાતીઓનું રેસ્ક્યુ, તમામ સલામત

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button