Sorry Mango lovers: કાચી કેરી આ ભાવે મળે છે તો પાકી કેરી ગજવાને ક્યાંથી પોસાશે?

અમદાવાદઃ માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરના યાર્ડમાં થોડી કેરી આવી છે, પરંતુ Mango Hub કેસર કેરીનો જે પટ્ટો છે ત્યાં કેરીની આવક ઘણી ઓછી છે. તલાલા, ગીર, વંથલી વગેરે વિસ્તારોમાં હજારોની સંખ્યામાં આંબાના બગીચા છે. આ બગીચાઓમાં કેરીનું સ્ટેટસ અલગ અલગ છે. ક્યાંક હજી તો નવા મોર એટલે કે ફૂલ બેઠા છે, તો … Continue reading Sorry Mango lovers: કાચી કેરી આ ભાવે મળે છે તો પાકી કેરી ગજવાને ક્યાંથી પોસાશે?