માંડવીના ભાજપના નગરસેવક અને અખિલ કચ્છ ઓઢેજા સમાજના પ્રમુખ પર સરાજાહેર જીવલેણ હુમલો

ભુજઃ સીમાવર્તી જિલ્લા કચ્છમાં જાણે ગેંગવોર, હુમલા, સરાજાહેર હત્યા જેવા બનાવો બનવા એક આમ વાત બની ચૂકી છે તેવામાં ભુજ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર આવતા નાના આસંબીયા ગામ પાસે કેટલાક હથિયારધારી શખ્સો દ્વારા જાહેરમાં માંડવી નગરપાલિકાના કાઉન્સિલર પર જાનલેવા હુમલો કરવામાં આવતાં બૃહદ કચ્છમાં ભારે ચકચાર મચી છે.બનાવ જાણવા મળેલી વિગતો અનુસાર, માંડવીના વોર્ડ નંબર-૩ના ભાજપના … Continue reading માંડવીના ભાજપના નગરસેવક અને અખિલ કચ્છ ઓઢેજા સમાજના પ્રમુખ પર સરાજાહેર જીવલેણ હુમલો