Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, 49 PI ની બદલી અને 55 અધિકારીઓને બઢતી

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ વિભાગ(Gujarat Police)માં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 49 જેટલા પોલીસ ઇન્સ્પેકટર(PI)ની બદલી કરવામાં આવી છે ઉપરાંત, 55 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટર(PSI) અને PIને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્રણ પોલીસકર્મીઓને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. અચાનક જ રાજ્ય પોલીસવડા દ્વારા કરવામાં આવેલા આ મોટા ફેરફારના આદેશના કારણે પોલીસબેડા ચર્ચા શરુ … Continue reading Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, 49 PI ની બદલી અને 55 અધિકારીઓને બઢતી