આપણું ગુજરાત

મૈત્રિકરારનો કરુણ અંજામ આવ્યો. મહિલાની હત્યા પ્રેમીએ જ કરી.

રાજકોટ: રાજકોટના  રૈયારોડ પર આરએમસીના ક્વાર્ટરમાં ગત સાંજે એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. અત્યારે પ્રાપ્ત માહિતી મુજબ પ્રેમીએ જ પ્રેમિકાની  કરી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. બંને છ મહિનાથી મૈત્રી કરાર કરી અને સાથે રહેતા હતા છેલ્લા બે મહિનાથી નાના મોટા ખતરાગ શરૂ થયા હતા ગત સાંજે વાસણ ધોવાની નજીવી બાબતે ઝઘડો થયો હતો અને યુવતીની ઓશીકુ દાબી અને હત્યા કરવામાં આવી છે.

રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. મૃતક મહિલાને 13 વર્ષનો એક છોકરો પણ છે.
સરકારી ક્વાર્ટર માં 2 મહિના પહેલા રહેવા આવ્યા હતા. હાલ

હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો છે. એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સંજય ગીરીને પોલીસ શોધી રહી છે.
આમ પ્રેમ પ્રકરણનો એક કરૃણ અંજામ આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker