વડોદરા પાલિકામાં વિવિધ વર્ગોની ખાલી પડેલી જગ્યાની ભરતી, નિમણૂક પત્રો અપાયા

વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમા વર્ગ 2 અને 3ની વિવિધ જગ્યાની સીધી ભરતી, આંતરીક ભરતી, તથા બઢતીથી 130 જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણુક આપવાના ઉદેશયથી આયોજીત આજના આ કર્યક્રમમા માન.મેયર શ્રીમતી પિન્કીબેન સોની, ડે.મેયર ચિરાગભાઇ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલભાઇ મિસ્ત્રીની ઉપસ્થિતિમા સ્થાયી સમિતિ રૂમ ખાતે નિમણુક પત્ર આપવામા આવ્યા. વધુમા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઇ મિસ્ત્રીએ જણાવ્યુ … Continue reading વડોદરા પાલિકામાં વિવિધ વર્ગોની ખાલી પડેલી જગ્યાની ભરતી, નિમણૂક પત્રો અપાયા