હવે હાર્દિક પંડ્યાનો આ વીડિયો થયો વાઈરલ, ખૂદ શેર કરીને લખ્યું…

વડોદરા: દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતને ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવનારા ભારતીય ક્રિકેટરોમાં હાર્કિદ પંડ્યાએ મોટું યોગદાન આપ્યું અને યોગદાનને ભારતીય ટીમ જ નહીં, પરંતુ ભારતના તમામ ક્રિકેટપ્રેમીઓનું દિલ જીતી લીધું. પાટનગર દિલ્હી, મુંબઈમાં ટીમ ઈન્ડિયાના ભવ્ય સ્વાગત પછી તમામ ક્રિકેટરનું પોતાના હોમટાઉનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આજે હાર્દિક પંડ્યાનું આજે વડોદરાવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું … Continue reading હવે હાર્દિક પંડ્યાનો આ વીડિયો થયો વાઈરલ, ખૂદ શેર કરીને લખ્યું…