ભારે વરસાદ લઈને યાત્રાધામ પાવાગઢમાં દર્શન પર પ્રતિબંધ

ગોધરા: ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આથી યાત્રાધામ પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારે વરસાદ પડવાને લીધે ડુંગરની સીડીઓ પરથી પાણીઓ વહી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને … Continue reading ભારે વરસાદ લઈને યાત્રાધામ પાવાગઢમાં દર્શન પર પ્રતિબંધ