ગીર અભ્યારણમાં સોલાર પાવર પ્લાન્ટ બની ગયો, અધિકારીઓને ખબર પણ ના પડી! ફરિયાદ બાદ કરી કાર્યવાહી

અમદાવાદ: માનવીય હસ્તક્ષેપને કારણે જંગલ વિસ્તારમાં ઘટાડો થઇ રહ્યો છે, જેના કારણે વન્ય જીવોના વસવાટનો પ્રદેશ ઘટી રહ્યો છે. એશિયાટીક સિંહોના એક માત્ર રહેઠાણ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં પણ ઘણા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા છે. ઇકો-સેન્સિટિવ ઝોનમાં ખાનગી પેઢી દ્વારા મોટા પાયે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. એક સંસ્થાની ફરિયાદ બાદ વન વિભાગ … Continue reading ગીર અભ્યારણમાં સોલાર પાવર પ્લાન્ટ બની ગયો, અધિકારીઓને ખબર પણ ના પડી! ફરિયાદ બાદ કરી કાર્યવાહી