અમદાવાદમાં સતત બીજા દિવસે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝપટા

અમદાવાદઃ શહેરમા સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે. શહેરના સોલા, એસજી હાઈવે, થલતેજ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, રાણીપ, ભૂંયગદેવ વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે, હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની અગાહી કરવામાં આવી છે. ગઈકાલે બપોરે પણ શહેરમાં વરસાદ વરસ્યો હતો, પશ્ચિમ અમદાવાદમાં વરસાદ:અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઈ … Continue reading અમદાવાદમાં સતત બીજા દિવસે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝપટા