અષાઢી સાંજનાં અંબર ગાજે : સુત્રાપાડામાં 4.5 ઇંચ – નદીઓમાં ઘોડાપૂર

અમદાવાદ: રાજ્યમાં હાલ મેઘરાજાની મહેર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વરસી રહી છે. હવામાન વિભાગે પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ દરમિયાન આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન સૌથી વધુ વરસાદ સુત્રાપાડામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે પડેલા વરસાદના કારણે નદીઓમાં … Continue reading અષાઢી સાંજનાં અંબર ગાજે : સુત્રાપાડામાં 4.5 ઇંચ – નદીઓમાં ઘોડાપૂર