તહેવારો પર મેઘમહેર: રાજ્યના 140 તાલુકાઓમાં વરસાદ, વડગામમાં સાડા ચાર ઇંચ

અમદાવાદ: છેલ્લા કેટલાય દિવસોના વિરામ બાદ આજે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના કુલ 140 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠાના વડગામમાં સાડા ચાર ઇંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યના ખેડાના નડિયાદમાં 4 ઈંચ જેટલો, બગસરામાં 97 … Continue reading તહેવારો પર મેઘમહેર: રાજ્યના 140 તાલુકાઓમાં વરસાદ, વડગામમાં સાડા ચાર ઇંચ