અમદાવાદમાં આખરે મેઘ મહેર થઈ: ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામ

અમદાવાદ: ગુજરાતની ઉપર સક્રિય થયેલી વરસાદની સિસ્ટમને પગલે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોર બાદ અમદાવાદના (Ahmedabad Rain) વિવિ,ધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે શરુ થયેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા. ખાસ કરીને શાળાએથી છૂટવાનો સમય હોવાથી વિદ્યાર્થીઓ હેરાન થયા હતા. પૂર્વ અમદાવાદના … Continue reading અમદાવાદમાં આખરે મેઘ મહેર થઈ: ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામ