ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે, આ યોજનાઓની ભેટ આપશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ (Amit Shah) આવતીકાલ 18મી ઓગસ્ટ રવિવારે ગુજરાતની મુલાકાતે આવશે. રવિવારે શહેરને લગતા અંદાજે રૂ. 1003 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કામોમાં ઓક્સિજન પાર્ક, સ્વિમિંગપૂલ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ડોર-ટુ-ડોર કચરો ઉપડાતી નવી વાનને પણ અમિત શાહ ફ્લેગઓફ કરાવશે. વિવિધ સ્કૂલ-આંગણવાડીના બિલ્ડિંગનું લોકાર્પણ … Continue reading ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે, આ યોજનાઓની ભેટ આપશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed