અમદાવાદમાં સિઝનનો સૌ ટકા વરસાદ નોંધાયોઃ છેલ્લા છ દિવસમાં 40 ટકા વરસાદ વરસ્યો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાન અમદાવાદ શહેરમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેમાં છેલ્લા છ દિવસમાં જ 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં 24મી ઓગસ્ટ સુધીમાં 19.29 ઈંચ સાથે સરેરાશ 60 ટકા વરસાદ વરસ્યો હતો. જેની … Continue reading અમદાવાદમાં સિઝનનો સૌ ટકા વરસાદ નોંધાયોઃ છેલ્લા છ દિવસમાં 40 ટકા વરસાદ વરસ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed