અમદાવાદ

ગુજરાતના 28 IPS અધિકારીને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી, કોને કોને મળ્યું પ્રમોશન ?

અમદાવાદઃ વર્ષ 2026ની શરૂઆતમાં જ રાજ્યમાં 28 IPS અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી આપવામાં આવી હતી. તેમનું પે મેટ્રિક્સ રૂ. 78,800 – 2,09,200 રહેશે. ડૉ. લવીના સિંહા, પન્ના એન. મોમાયા, રાજેશ ગઢીયા, હરેશ દૂધાત સહિત 28 અધિકારીઓને બઢતી આપવામાં આવી હતી.

કોને કોને મળ્યું પ્રમોશન

ક્રમઅધિકારીનું નામહાલનું પોસ્ટિંગ (નિમણૂક)
ડૉ. લવીના વરેશ સિંહા, IPSપોલીસ ડેપ્યુટી કમિશનર (સાયબર ક્રાઈમ), અમદાવાદ શહેર
સુશીલ અગ્રવાલ, IPSપોલીસ અધિક્ષક (SP), વડોદરા ગ્રામ્ય
નીતેશ પાંડે, IPSપોલીસ અધિક્ષક (SP), ભાવનગર
સાગર બાગમાર, IPSપોલીસ અધિક્ષક (SP), પૂર્વ-કચ્છ, ગાંધીધામ
અભય સોની, IPSપોલીસ અધિક્ષક (વેસ્ટર્ન રેલવે), વડોદરા
મનોહરસિંહ એન. જાડેજા, IPSપોલીસ અધિક્ષક (SP), અરવલ્લી-મોડાસા
તેજસકુમાર વી. પટેલ, IPSપોલીસ અધિક્ષક (મુખ્યમંત્રી અને VIP સુરક્ષા), ગાંધીનગર
રાહુલ બી. પટેલ, IPSપોલીસ અધિક્ષક (SP), નવસારી
જયદીપસિંહ ડી. જાડેજા, IPSપોલીસ અધિક્ષક (SP), ગીર-સોમનાથ
૧૦એન્ડ્રુઝ મેકવાન, IPSપોલીસ ડેપ્યુટી કમિશનર, ઝોન-૪, વડોદરા શહેર
૧૧હિમાંશુ આઈ. સોલંકી, IPSપોલીસ અધિક્ષક (SP), મહેસાણા
૧૨વિજય જે. પટેલ, IPSપોલીસ અધિક્ષક (SP), ખેડા
૧૩ભગીરથસિંહ યુ. જાડેજા, IPSપોલીસ અધિક્ષક (SP), પોરબંદર
૧૪રાજેશ એચ. ગઢીયા, IPSપોલીસ અધિક્ષક (SP), સુરત ગ્રામ્ય
૧૫પન્ના એન. મોમાયા, IPSપોલીસ ડેપ્યુટી કમિશનર (ટ્રાફિક), સુરત શહેર
૧૬રવિરાજસિંહ એસ. જાડેજા, IPSપોલીસ અધિક્ષક (SP), દાહોદ
૧૭ડૉ. હર્ષદકુમાર કે. પટેલ, IPSપોલીસ ડેપ્યુટી કમિશનર, ઝોન-૧, અમદાવાદ શહેર
૧૮મુકેશકુમાર એન. પટેલ, IPSપોલીસ અધિક્ષક (SP), મોરબી
૧૯ચિંતન જે. તેરૈયા, IPSપોલીસ અધિક્ષક (SP), વાવ-થરાદ
૨૦ભગીરથ ટી. ગઢવી, IPSપોલીસ ડેપ્યુટી કમિશનર, ઝોન-૬, અમદાવાદ શહેર
૨૧ઉમેશકુમાર આર. પટેલ, IPSપોલીસ અધિક્ષક (ઈન્ટેલિજન્સ), વડોદરા
૨૨ડૉ. રાજદીપસિંહ એન. ઝાલા, IPSપોલીસ અધિક્ષક, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર
૨૩ડૉ. હરપાલસિંહ એમ. જાડેજા, IPSપોલીસ ડેપ્યુટી કમિશનર (ટ્રાફિક), રાજકોટ શહેર
૨૪હરેશભાઈ દૂધાત, IPSપોલીસ અધિક્ષક (SP), ગોધરા-પંચમહાલ
૨૫કિશોરભાઈ એફ. બલોલિયા, IPSપોલીસ અધિક્ષક (ઈન્ટેલિજન્સ), ગાંધીનગર
૨૬જયરાજસિંહ વી. વાળા, IPSપોલીસ અધિક્ષક (SP), દેવભૂમિ દ્વારકા
૨૭પિનાકીન એસ. પરમાર, IPSકમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૬, મુડેટી, સાબરકાંઠા
૨૮ઋષિકેશ બી. ઉપાધ્યાય, IPS

આ પણ વાંચો…નવા વર્ષની ભેટઃ ગુજરાતમાં IAS અને IPS અધિકારીઓને પ્રમોશન, જુઓ લિસ્ટ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button