Gujarat government વધુ નવ સરકારી સ્કૂલને તાળા મારશે

અમદાવાદઃ ગુજરાતના અરવલ્લી જિલ્લાની નવ શાળામાં તાળા મારવાનો વારો આવ્યો છે. આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નજીકની શાળામાં પ્રવેશ આપવામા આવશે. જ્યારે જરૂરી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઊભી કરવા અને આ શાળાના શિક્ષકોને અન્ય શાળાઓમાં ફરજ સોંપવાની સહિતની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી જોગવાઈ, ઠરાવ, શિક્ષણ નિયમ અને શિક્ષણ અધિકાર નિયમો … Continue reading Gujarat government વધુ નવ સરકારી સ્કૂલને તાળા મારશે