બીમારી ન ફેલાય તો શું થાય? આ સરકારી ઓફિસોમાં જ છે મચ્છરના કેન્દ્રો

અમદાવાદઃ શહેરમાં મચ્છરજન્ય રોગના વધતા કેસને નિયંત્રણમાં લેવા વિવિધ વિસ્તારમાં આવેલી મનપા ઉપરાંત સરકારી કચેરીઓ તથા ખાનગી મિલકતમાં મચ્છરના ઉપદ્રવને લઈ મનપાના આરોગ્ય વિભાગ તરફથી તપાસ કરવામાં આવી હતી. છ હજારથી વધુ મિલકતમાં મચ્છરના બ્રિડિંગ અંગેની તપાસ કરાતા મનપા તથા સરકારી કચેરીઓમાં 260 સ્થળે મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી એમ … Continue reading બીમારી ન ફેલાય તો શું થાય? આ સરકારી ઓફિસોમાં જ છે મચ્છરના કેન્દ્રો