પ્રેરણારૂપ કિસ્સો: રક્ષાબંધનના દિવસે અકસ્માતમાં ભાઈના મૃત્યુ બાદ પરિવારે કરાવ્યું અંગદાન!
અમદાવાદ: ભાઈ બહેનના અતૂટ પ્રેમના પ્રતિક સ્વરૂપે આપણે રક્ષાબંધનનું પર્વ ઉજવીએ છીએ પરંતુ ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે એક કરૂણ ઘટના બની. મૂળ સુરેન્દ્રનગરના વેળાવદરના વતની અને અમદાવાદમાં પેટીયુ રળવા કેટલાક સમયથી સ્થાયી થયેલ પ્રકાશભાઇ તેઓ રક્ષાબંધનના રોજ સુરેન્દ્રનગર પોતાની બહેનો પાસે રાખડી બંધાવવા જતાં હતા ત્યારે ગામના થોડા જ અંતર પહેલા તેમનું બાઇક સ્લીપ થઇ જતાં … Continue reading પ્રેરણારૂપ કિસ્સો: રક્ષાબંધનના દિવસે અકસ્માતમાં ભાઈના મૃત્યુ બાદ પરિવારે કરાવ્યું અંગદાન!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed