સગીરથી દારૂની હેરાફેરી કરાવીને પોલીસ બચવાનો બુટલેગરનો કીમિયો

અમદાવાદ: ભલે ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધી હોવાના બણગાં ફૂંકવામા આવે પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લામાંથી દારૂ મળી આવ્યાના કિસ્સા છાશવારે પ્રકાશિત થતાં રહે છે. પોલીસથી બચવા હવે બુટલેગરો પણ નિતનવા ઉપાય અજમાવી રહ્યા છે. અમદાવાદમાં બોડકદેવ પોલીસે દારુની હેરાફેરી પકડી પાડી છે. પોલીસે વિદેશી દારૂની 6 બોટલો સાથે એક્ટિવા પર જતાં એક સગીરને ઝડપી લીધો … Continue reading સગીરથી દારૂની હેરાફેરી કરાવીને પોલીસ બચવાનો બુટલેગરનો કીમિયો