બાંગ્લાદેશની કટોકટીઃ હાલમાં નુકસાન અને ચિંતા, પણ ભવિષ્યમાં લાભની શક્યતા

અમદાવાદઃ વિશ્વના કોઈપણ ખૂણે જ્યારે અરાજકતા ફાટે ત્યારે તેની અસર અને પરિણામો આખા વિશ્વએ ભોગવવા પડે છે. ખાસ કરીને જે દેશો સાથે આપણે આર્થિક વ્યવહાર કરતા હોઈએ, વેપાર ધંધા વિકસેલા હોય તેવા દેશોની રાજકીય અસ્થિરતા કે કુદરતી આફતો બધા દેશોમાં ચિંતા ઊભી કરે છે. આવું જ હાલમાં થયું છે. બાંગ્લાદેશમાં ઊભી થયેલી રાજકીય ઉથલપાથલ અને … Continue reading બાંગ્લાદેશની કટોકટીઃ હાલમાં નુકસાન અને ચિંતા, પણ ભવિષ્યમાં લાભની શક્યતા