અમદાવાદમાં નકલી ડૉક્ટરના નામે ચાલતી બીજી હોસ્પિટલ ઝડપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરો ઝડપાતા આવ્યા છે, પરંતુ હવે અમદાવાદ જિલ્લામાં આખી નકલી હૉસ્પિટલો ઝડપાઈ રહી છે. અહીંના ગ્રામ્ય વિસ્તારમાં એક બોગસ ડૉક્ટર સાથે આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ રહી છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત બૉગસ ડોક્ટર સાથેની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ છે. બોગસ ડોક્ટરની બાવળા બાદ … Continue reading અમદાવાદમાં નકલી ડૉક્ટરના નામે ચાલતી બીજી હોસ્પિટલ ઝડપાઈ