અમદાવાદ અડધું સુકુ, અડધું ભીનુંઃ શહેરના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ ગરમીથી ત્રસ્ત અમદાવાદમાં આજે બપોરે બે વાગ્યા બાદ વરસાદાના જોરદાર ઝાપટાં પડ્યા હતા, જોકે પૂર્વ અને પશ્ચિમના અમુક વિસ્તારોમાં જ વરસાદ વરસ્યો હતો જ્યારે બાકીના વિસ્તારો કોરા રહ્યા હતા.દરમિયાન ગુજરાતમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. … Continue reading અમદાવાદ અડધું સુકુ, અડધું ભીનુંઃ શહેરના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ