અમદાવાદના ગરબા આયોજકો આ બાબતોનું ધ્યાન રાખે! ફાયર વિભાગે જાહેર કરી ગાઈડલાઈન્સ
અમદાવાદ: રાજકોટ TRP ગેમઝોન ગનીકાંડ બાદ ગુજરાતમાં ફાયર સેફટીના નિયમો કડક બનાવવા અને તેનું ફરજીયાત પાલન કરાવવા રાજ્ય સરકાર પર દબાણ છે. નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા ઇવેન્ટમાં ફાયર સેફટી (Fire safety in Garba events) માટે અમદાવાદ ફાયર બ્રિગેડે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. તમામ ગરબા આયોજકોએ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાનું રહેશે. નવરાત્રી દરમિયાન ફાયર બ્રિગેડની … Continue reading અમદાવાદના ગરબા આયોજકો આ બાબતોનું ધ્યાન રાખે! ફાયર વિભાગે જાહેર કરી ગાઈડલાઈન્સ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed