કચ્છમાં ન્યુમોનિયાથી 8 ના મોત; અમદાવાદમા ડેંગ્યુથી 3 બાળકી સુરતમાં 1 નું મોત

ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગત 25 ઓગસ્ટે ગુજરાત કચ્છમાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો આ પહેલા પણ કચ્છમાં સાંબેલાધાર વરસાદ પડ્યા બાદ જળ જમાવ રહયા પછી હજુ પણ બે દિવસ ભારે વરસાદની ગુજરાતમાં આગાહી વચ્ચે કચ્છ સહિત રાજકોટ અમદાવાદ જેવા મહાનગરોમાં રોગચાળાએ ભરડો ફેલાવ્યો છે. કચ્છમાં ન્યુમોનિયાએ એક સપ્તાહમાં 8 નો ભોગ … Continue reading કચ્છમાં ન્યુમોનિયાથી 8 ના મોત; અમદાવાદમા ડેંગ્યુથી 3 બાળકી સુરતમાં 1 નું મોત