Lulu Group અમદાવાદમાં બનાવશે ભારતનો સૌથી મોટો મોલ, 3000 લોકોને રોજગારી પૂરી પાડશે

નવી દિલ્હી : ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે. તેવા સમયે UAEનું લુલુ ગ્રુપ (Lulu Group)અમદાવાદમાં ભારતનો સૌથી મોટો મોલ બનાવવા જઈ રહ્યું છે. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલને આ મોલ માટે જમીન મળી ગઈ છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ આ મોલ રૂપિયા 4,000 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવશે. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના સીએમડી એમએ યુસુફ … Continue reading Lulu Group અમદાવાદમાં બનાવશે ભારતનો સૌથી મોટો મોલ, 3000 લોકોને રોજગારી પૂરી પાડશે