‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ ‘પોસ્ટર વોર’

વડોદરા: લોકસભાની ચૂંટણી (Loksabha Election) ને લઈને રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રચારમાં વ્યસ્ત થઈ ગઈ છે ત્યારે વડોદરામાં કઈક અલગ જ ‘ચિત્રો’ જોવા મળી રહ્યા છે. (Vadodara Ranjanben bhatt poster war) ઉલ્લેખનીય છે કે ભાજપે વડોદરા બેઠક પરથી રંજન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કર્યા છે. જેને લઈને અગાઉ અંદરોઅંદર જ ભારે વિરોધ જોવા મળ્યો હતો. … Continue reading ‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ ‘પોસ્ટર વોર’